info@narmadamahaaarti.in
૧૮૦૦ ૨૩૩ ૬૬૦૦

પૂજા વિધિ

પાછા જાઓ

આરતી પ્રતિ યજમાન – રૂ. ૧૧૦૦/- (પ્રતિદિન ૭ યજમાન)

બુક કરો

વર્ચ્યુઅલ(ઓનલાઈન) આરતી પ્રતિ યજમાન – રૂ. ૧૧૦૦/-

બુક કરો

 


નર્મદા આરતીના યજમાનને મળતી સવલતો

(અ) બુકિંગ કરાવ્યા બાદ યજમાન તરીકે ઉપસ્થિત થનાર
  • સૌ પ્રથમ યજમાનને પૂજારી દ્વારા આરતીનો સંકલ્પ કરાવવામાં આવશે.
  • ત્યારબાદ નર્મદા મૈયાની પંચોપચાર પૂજા કરાવવામાં આવશે.
  • ત્યારબાદ યજમાનને પૂજારીની પાછળ આસન ઉપર બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે.
  • ત્યારબાદ આરતી પૂર્ણ થયા પછી યજમાનને આરતીના પ્રથમ દર્શન કરાવવામાં આવશે.
  • ત્યારબાદ આરતીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ યજમાનને ૧૦૦ ગ્રામના પ્રસાદનું બોક્સ પ્રસાદી તરીકે વિના મૂલ્યે આપવામાં આવશે.
(બ) યજમાન વર્ચ્યુઅલ(ઓનલાઈન) આરતી બુકિંગ કરાવે ત્યારે
  • આ અંગેનું અપ્રત્યક્ષ આરતીનું બુકિંગ કરનારને આરતીનો એક ડિજીટલ ફોટો ઈ-મેઈલથી મોકલવામાં આવશે.
  • તદ્દપરાંત અપ્રત્યક્ષ યજમાન માટે બુકિંગ કરાવનારને ૧૦૦ ગ્રામ પ્રસાદનું બોક્સ વિના મૂલ્યે તેમના સરનામે સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે